• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર : સૌરાષ્ટ્રયુનિ. આંતર કોલેજ બાસ્કેટ બોલ સ્પર્ધા જીએચ ગોસરાણી

જામનગર : સૌરાષ્ટ્રયુનિ. આંતર કોલેજ બાસ્કેટ બોલ સ્પર્ધા જીએચ ગોસરાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : સૌરાષ્ટ્રયુનિ. આંતર કોલેજ બાસ્કેટ બોલ સ્પર્ધા જીએચ ગોસરાણી એન્ડ ડી. ડી. નાગડા બીબીએ કોલેજમાં યોજાઇ હતી. જેમાં રમણીકભાઇ શાહ, ચંદુભાઇ શાહ, બીપીનભાઇ ઝવેરી સહિત પ્રિન્સિપાલ સ્નેહલ કોટક પલાણ ઉપસ્થિત રહ્યા હતા. જુદી-જુદી આઠ કોલેજે ભાગ લીધો હતો અને એમ.વી.એમ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ચેમ્પીયન અને ધ્રોલ કોલેજ, રાજકોટ રનર્સઅપ રહી હતી.

સૌરાષ્ટ્ર યુનિ. આંતર કાેલેજ બાસ્કેટ બોલ સ્પર્ધા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...