• Gujarati News
  • જામનગર |જામનગર ષડ્જ ગૃપ દ્વારા બાળકોને ગીત સંગીતની તાલીમ આપીને

જામનગર |જામનગર ષડ્જ ગૃપ દ્વારા બાળકોને ગીત સંગીતની તાલીમ આપીને

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |જામનગર ષડ્જ ગૃપ દ્વારા બાળકોને ગીત સંગીતની તાલીમ આપીને તૈયાર કરવામાં આવ્યા છે તેમના દ્વારા ગીતો રજુ કરશે ભારતીય સંગીતના વારસાને જીવંત રાખવા માટેનો કાર્યક્રમ ટાઉનહોલમાં તા. 4ના રાત્રે આઠ વાગ્યે વિનામુલ્યે નિહાળવા મળશે માટે વીનુ પંડયા અને લલીત જોશી જહેમત ઉઠાવે છે ઉલ્લેખનીય છે કે ભાવોર્મિ શિર્ષક હેઠળ સંગીત ના સાધકોએ અનેક કાર્યક્રમો કર્યા છે જે સંગીતપ્રીય લોકોમાં હજુ જીવંત છે.

41 બાળકો ગીત સંગીત દ્વારા સ્વરઉર્મિ રજૂ કરશે