- Gujarati News
- જામનગરમાં પર્યુષણ મહાપર્વમાં ગુરૂવારે પર્વના અંતિમ અને મહત્વ એવી સંવત્સરીના
જામનગરમાં પર્યુષણ મહાપર્વમાં ગુરૂવારે પર્વના અંતિમ અને મહત્વ એવી સંવત્સરીના
જામનગરમાં પર્યુષણ મહાપર્વમાં ગુરૂવારે પર્વના અંતિમ અને મહત્વ એવી સંવત્સરીના દિવસે જૈન શ્રાવક-શ્રાવિકો દ્વારા પ્રતિક્રમણ કરી વર્ષના 365 દિવસ દરમ્યાન થયેલી ભુલો અને જાણતા-અજાણતા થયેલા પાપોના પાયશ્રીત કરવાનો અવસર છે, સંવત્સરી નિમિતે દેસરારોમાં ભવ્ય આંગી અને ઉપાશ્રયોમાં જૈનો દ્વારા પ્રતિક્રમણ કરી સર્વે જીવોને ક્ષમા-યાચના કરવા મિચ્છામી દુકડમ કરવામાં આવે છે. } હીરેનહીરપરા
સંવત્સરીના દિવસે જૈન શ્રાવક-શ્રાવિકો દ્વારા પ્રતિક્રમણ