તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર : જશ્નેઇદે મિલાદુન્નબી નિમિતે મીરા દાતાર, હુશેની ચોક માતમની

જામનગર : જશ્નેઇદે મિલાદુન્નબી નિમિતે મીરા દાતાર, હુશેની ચોક માતમની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : જશ્નેઇદે મિલાદુન્નબી નિમિતે મીરા દાતાર, હુશેની ચોક માતમની જગ્યામાં હુશેની યંગ કમિટી દ્વારા ત્રણ દિવસ વાએઝ અને નાતનું આયોજન કરાયું છે. જેમાં તા. 28, 29 અને 30ના ત્રણ દિવસ ફાઝીલે બેડી ખતીબો ઝિશાન અલ્લામા સિદ્દિક બરકાતી સાહેબ પેશ ઇમામ મીરા દાતાર મસ્જીદ દ્વારા વાએઝ તકરીર ફરમાવાશે.

હુશેની ચોકમાં જશ્ને ઇદે િમલાદુન્નબી

અન્ય સમાચારો પણ છે...