તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જામનગર | જામનગરનામીગકોલોનીમાંથી મહાદેવના મંદિર પાસેથી પોલીસે વિદેશી દારૂની બે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર | જામનગરનામીગકોલોનીમાંથી મહાદેવના મંદિર પાસેથી પોલીસે વિદેશી દારૂની બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જામનગરનામીગકોલોનીમાંથી મહાદેવના મંદિર પાસેથી પોલીસે વિદેશી દારૂની બે બોટલ સાથે શખ્સને ઝડપી પાડ્યો હતો.પોલીસે મીગકોલોની મહાદેવના મંદિર પાસેથી અનિલ છગનભાઇ રાઠોડ નામના શખ્સને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂ1000 સાથે દબોચી લીધો હતો.પોલીસે ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગરમાંથી વિદેશી દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો