ગુંસાઇજીના 503 પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયામાંવૈષ્ણવોના પુજનીય વિઠ્ઠલેશ પ્રભુચરણ ગુંસાઇજીની 503માં પ્રાગટય મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં બરછા સ્ટ્રીટમાં આવેલ સેવાકુંજ હવેલીમાં મંગળવારે ગીરીરાજજી ધાર્યાષ્ટકમના પાઠ અને તા. 11ના સાંજે 5.30 વાગ્યે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...