• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર : તા.22 નવે.ના જીઇબી નિવૃત કર્મચારી એસો.ની મિટીંગ યોજાઇ

જામનગર : તા.22 નવે.ના જીઇબી નિવૃત કર્મચારી એસો.ની મિટીંગ યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : તા.22 નવે.ના જીઇબી નિવૃત કર્મચારી એસો.ની મિટીંગ યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતાં. મિટીંગમાં આર.સી. ડોગરા ઉપસ્થિત રહયા હતાં અને કર્મચારીઓના પ્રશ્નો જેવા કે, પેન્શન, વૈદકીય સારવાર અંગેના લાભો મેળવવા માર્ગદર્શન આપવામાં આવ્યંુ હતું. આર.ટી. પટેલ, પંડયાભાઇ, એમ.વી. બુચ, અશોકભાઇ આર. મહેતા સહિત અત્રેસાભાઇએ ફોર્મ ભરવા અંગે ચર્ચા કરી હતી. આગામી મિટીંગ તા. 19ના યોજવામાં આવશે તેમ જણાવાયું હતું.

જીઇબી નિવૃત્ત કર્મચારી એસો.ની મિટિંગ યોજાઇ

અન્ય સમાચારો પણ છે...