જામનગરની છાત્રા MBAમાં રાજ્યમાં પ્રથમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેક્નિકલયુનિવર્સિટી દ્વારા લેવાયેલી એમબીએ પરીક્ષાનુ પરિણામ તાજેતરમાં જાહેર કરાયું હતું જેમાં જામનગરના ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જેવીઆઇએમએસ એમબીએ કોલેજ કરતી અંકિતા સિંગે એચઆરમાં ૧૦માંથી ૯.૦૪ સીપીઆઇ મેળવી પ્રથમ ક્રમાંક મેળ્વયો છે. સફળતા બદલ જીટીયુ દ્વારા અંકિતાને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...