ગુમ થયેલો યુવાન મૃત હાલતમાં મળ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમારહેતો રાજેશ ગોવિંદભાઇ મકવાણા ગત તા. 9 ફેબ્રુઆરી પોતાના ઘરેથી ગુમ થયો હતો.આ બાદ તા. 11 ફેબ્રુઆરીના રાજેશ હાથણીની સીમમા આવેલી ભાણુભાની વાડીમા શેઢા નીચે નદીના પટમા ગટરના પાણીમા મૃત હાલતમા મળી આવ્યો હતો. બનાવની જાણ થતા બેડી મરીન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. રાજેશના મૃતદેહનો કબ્જો લઇ પીએમ માટે મોકલ્યો હતો.પોલીસે અકસ્માત મૌતનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...