તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | જામનગરનાહાલાર હાઉસ હોસ્પીટલની નીચે જોલી બંગલા પાસેથી સીએનજી

જામનગર | જામનગરનાહાલાર હાઉસ હોસ્પીટલની નીચે જોલી બંગલા પાસેથી સીએનજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જામનગરનાહાલાર હાઉસ હોસ્પીટલની નીચે જોલી બંગલા પાસેથી સીએનજી રીક્ષાની ઉઠાંતરી થઇ હોવાની પોલીસમથકે ફરીયાદ નોંધાઇ છે.હાલાર હાઉસ હોસ્પીટલની નીચે સુરેશ રતનશીભાઇ ગજરા નામના વ્યક્તિની રીક્ષા પાર્કિંગમાં રાખેલ હોય.દરમિયાન કોઇ ચોર ઇસમ રીક્ષા ઉઠાવી ગયા હતાં.આ અંગેની સુરેશ ગજરાએ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગરમાંથી સીએનજી રિક્ષાની ઉઠાંતરી

અન્ય સમાચારો પણ છે...