તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ભારતના ઇતિહાસ સમા રજવાડાઓ અંગે ભાજપના સાંસદ પરેશ રાવલે નિમ્ન

ભારતના ઇતિહાસ સમા રજવાડાઓ અંગે ભાજપના સાંસદ પરેશ રાવલે નિમ્ન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતના ઇતિહાસ સમા રજવાડાઓ અંગે ભાજપના સાંસદ પરેશ રાવલે નિમ્ન સ્તરનો વાણી વિલાસ કરી રાજા-રજવાડાઓની કર્તવ્યનિષ્ઠા સામે આંગળી ઉઠાવતા રાજયભરમાં ઘેરા પ્રત્યાધાતો પડયા છે.ત્યારે જામનગર જિલ્લા કરણી સેનાએ પરેશ રાવલનો વાણી વિલાસ રાજા-રજવાડા અને રાજપૂત સમાજના અપમાન કરનારો હોવાનું જણાવી રવિવારે ડીકેવી સર્કલ ખાતે પરેશ રાવલના પૂતળા દહનનો કાર્યક્રમ કર્યો હતો.પરંતુ પોલીસે પૂતળું આચકી લીધું હતું.જિલ્લા કરણી સેનાના હોદેદારો અને કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યકત કર્યો હતો. તસવીર- હિરેન હિરપરા

જામનગરમાં કરણી સેના દ્વારા પરેશ રાવલના પૂતળાનું દહન...

અન્ય સમાચારો પણ છે...