તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર શહેર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય અને લોકો

જામનગર શહેર-જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય અને લોકો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર શહેર-જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ આપતા પોસ્ટર, બેનર, સ્ટીકરની સાથે ભીંતસૂત્રો, રંગોળી, સહી ઝુંબેશ, પ્રભાત ફેરી અને શેરી નાટક દ્વારા પણ લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. વૃધ્ધ હોય કે યુવાન કરો મતદાન, મતદાન કરો, મતદાન મહાદાન, લોકશાહીની નમ્ર અરજ મતદાન પવિત્ર ફરજના સ્લોગન સાથે લોકોને મતદાન માટે પ્રેરિત કરાઇ રહ્યા છે. તસવીર- ભાસ્કર

ભીંતસૂત્રો, સહી ઝુંબેશ અને પ્રભાત ફેરી દ્વારા મતદાનનો સંદેશ

અન્ય સમાચારો પણ છે...