• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ધંધો બરાબર ચાલતો હોવાથી ખંભાળિયાના યુવાને ઝેરી દવા પીધી

ધંધો બરાબર ચાલતો હોવાથી ખંભાળિયાના યુવાને ઝેરી દવા પીધી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા :ખંભાળિયામાં વધતા જતા આત્મહત્યાના બનાવોમાં વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયાો હતો. જેમાં કટલેરીના વ્યવસાય કરતા લોહાણા શખ્સનું ધંધો બરાબર ચાલતો હોવાથી તેને આત્મહત્યા કરવાનું નકકી કરી લીધું હતં અને ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. ખંભાળિયામાં જલારામ આવાસ વિસ્તારમાં રહેતા દિલીપભાઇ શાંતિલાલ ઉનડકટ (ઉ.વ.30)નો કટલેરીનો ધંધો બરાબર ચાલતો હોવાથી બેકારીથી કંટાળીને તેમણે પોતાના હાથે માંકડ મારવાની દવા પી લેતા સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...