તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જયપુરમાં ટાગોર ઇન્ટરનેશનલ સ્કુલમાં આઇપીએ વૈદિક મેથ્સ નેશનલ લેવલ સ્પર્ધા

જયપુરમાં ટાગોર ઇન્ટરનેશનલ સ્કુલમાં આઇપીએ વૈદિક મેથ્સ નેશનલ લેવલ સ્પર્ધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયપુરમાં ટાગોર ઇન્ટરનેશનલ સ્કુલમાં આઇપીએ વૈદિક મેથ્સ નેશનલ લેવલ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ધો. 1 થી 12ના 75 દાખલાઓ 15 મિનીટમાં કરવાના હોય છે જામનગરમાંથી ઓમ એજયુકેશન એકેડમી, એ.કે. દોશી ભવન્સ શાળાઓના વિધાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં જીનાન્સી શાહ, દેવાંગ પેશાવરીયા, માનવ મેતા, એશા થાવરાની, ધ્રુવ પીપળીયા, કરન દોશી, જીત દોશી, સલોની તન્ના, ઓમ જોશી, ભૂમિકા નંદા, જાનવી પટેલ વિગેરે વિધાર્થીઓ વિજેતા થયા હતાં.

નગરના વિદ્યાર્થીઓ ઝળક્યા

અન્ય સમાચારો પણ છે...