તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરમાં ડી. કે. ખાપડે નિર્વાણ દિન નિમિત્તે કાર્યક્રમ

જામનગરમાં ડી. કે. ખાપડે નિર્વાણ દિન નિમિત્તે કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં ડી. કે. ખાપડે નિર્વાણ દિન નિમિત્તે કાર્યક્રમ

જામનગર | ફુલેઆંબેડકરી અને સવિધાનીક સંગઠન બામસેફના સ્થાપક ડી.કે. ખાપડેના નિર્વાણ દીન નિમિતે બામસેફ િજલ્લા યુનિટ જામનગર દ્વારા તા. 29 ફેબ્રુ. સોમવાર રાત્રે 9.30 વાગ્યે શ્રધ્ધાંજલી અને પ્રવચનનો કાર્યક્રમ રાખવામાં અાવેલ છે તો 85 ટકા એસીએટીઓબીસીના લોકોને ભાગ લેવા અનુરોધ કરવામાં આવે છે. સ્થળ : સિધ્ધનાર્થ કોલોની પરિવર્તન ચોક, શંકરટેકરી જામનગર-4, ગુજરાત બામસેફ ઉપાધ્યક્ષ સવજીભાઇ મકવાણાની યાદી જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...