• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરનાલીમડા લેન વિસ્તારમાં આવેલી જલારામ ફાસ્ટફૂડ નામની દુકાનમાં ભારતીય

જામનગરનાલીમડા લેન વિસ્તારમાં આવેલી જલારામ ફાસ્ટફૂડ નામની દુકાનમાં ભારતીય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરનાલીમડા લેન વિસ્તારમાં આવેલી જલારામ ફાસ્ટફૂડ નામની દુકાનમાં ભારતીય બનાવટના અંગ્રેજ શરાબની 64 બોટલ મળી આવી હતી. એલસીબીએ દુકાનના સંચાલક રણજીતસાગર રોડ પર આવેલી કંસારા વાડી નજીકની દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા ઘનશ્યામ ગોવિંદભાઈ સિંધી લોહાણા તથા જગદીશ હેમતદાસ રામનાણી ઉર્ફે સિકંદર નામના શખ્સોની અટકાયત કરી હતી. શખ્સોના કબજામાંથી ત્રણ મોબાઈલ ફોન મળી આવતા એલસીબીએ કુલ રૂ.311૦૦નો મુદ્દામાલ કબજે લઈ બન્ને શખ્સોને એલસીબી કચેરીએ ખસેડયા હતા જ્યાં તેઓની પૂછપરછ હાથ ધરાતા જથ્થો વિશ્રામ વાડી વિસ્તારમાં રહેતા પ્રફુલ ઉર્ફે પાગા ભાનુશાળીએ આપ્યો હોવાનું ખૂલ્યું હતું. પોલીસે લોકો સામે ફરિયાદ નોંધી હતી.

સેનાનગરમાંથી 120 બોટલ દારૂનો જંગી જથ્થો ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...