• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | પોદારઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર | પોદારઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | પોદારઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બી ચેન્જ થીમ પર રાખવામાં આવી હતી. જેના દ્વારા સમાજમાં કઈ-કઈ રીતે દરેક ક્ષેત્રોમાં બદલાવ લાવવાની જરૂરિયાત છે તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દ્વારા સમાજને હાલની વ્યવસ્થામાં બદલાવ લાવવા માટે અલગ-અલગ નાટકો દ્વારા વિચાર આપવામાં આવેલ. જેમા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...