તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | જામનગરનાપંચવટી રોડ પર બુક બ્રોન્ડ ગેટની સામેથી બાઇક

જામનગર | જામનગરનાપંચવટી રોડ પર બુક બ્રોન્ડ ગેટની સામેથી બાઇક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જામનગરનાપંચવટી રોડ પર બુક બ્રોન્ડ ગેટની સામેથી બાઇક ઉઠાંતરી થઇ હોવાની પોલીસમથકે ફરીયાદ નોંધાઇ છે.શહેરના નારાયણનગરમાં રહેતા મહેન્દ્રભાઇ ભગવાનજીભાઇ વીડા નામના વ્યક્તિની બાઇક પંચવટી રોડ પર બુક બ્રોન્ડ ગેટની સામે પોતાની બાઇક પાર્કિંગમાં રાખેલ હોય.દરમિયાની કોઇ ચોર ઇસમો ઉઠાવી ગયા હતાં.તેમજ શહેરના ક્રિકેટ બંગલો પાસેથી શક્તિસિંહ મહીપતસિંહ જાડેજા નામના વ્યક્તિની બાઇક ચોર ઇસમો ઉઠાવી ગયા હતાં.આ અંગેની પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરમાંથી વધુ બે બાઇકની ઉઠાંતરી થયાની ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...