તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | શહેરનાજી જી હોસ્પીટલ રોડ સામે બાઇકની ઠોકરે વૃધ્ધને

જામનગર | શહેરનાજી જી હોસ્પીટલ રોડ સામે બાઇકની ઠોકરે વૃધ્ધને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | શહેરનાજી જી હોસ્પીટલ રોડ સામે બાઇકની ઠોકરે વૃધ્ધને ઇજા પહોંચી હતી.જી જી હોસ્પીટલ સામેના રોડ પરથી દિપક પ્રેમજીભાઇ ચાંડ્રા (ઉ.વ.61) નામના વૃધ્ધ પસાર થઇ રહ્યા હતાં.દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ બાઇકે ઠોકરે લેતા ઇજા પહોંચી હતી.બાઇકચાલક સ્થળ પરથી નાશી છુટ્યો હતો.આ બનાવ અંગેની પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

જામનગરમાં બાઇકની ઠોકરે વૃધ્ધને ઇજા

અન્ય સમાચારો પણ છે...