તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર : જલારામસેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ, જલારામ

જામનગર : જલારામસેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ, જલારામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : જલારામસેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ, જલારામ મંદિર, હાપા દ્વારા વડીલ વંદના રથની સેવાકીય પ્રવૃત્તિ સાથે વડીલોને ચાલવા માટે થતી તકલીફ દૂર કરવાના પ્રયાસરૂપે વોકીંગ હેલ્પ સ્ટીક નિ:શુલ્ક ભેટ તરીકે વિતરણ કરાશે. જલારામ ભક્તોએ વ્યવસ્થાનો લાભ લેવા વધુ માહિતી માટે વિજયભાઈ કોટક, મનોજભાઈ ભટ્ટીનો સંપર્ક કરવા રમેશભાઈ વી. દત્તાણીએ જણાવ્યું છે.

વડીલોને ફ્રી વોકિંગ હેલ્પ સ્ટિક

અન્ય સમાચારો પણ છે...