તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેર-િજલ્લામાંથી હજ યાત્રા 2018ના ફોર્મ અંગે તાકીદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર-િજલ્લામાંથી હજ યાત્રા 2018ના ફોર્મ અંગે તાકીદ

જામનગર | જામનગરશહેર-જિલ્લામાંથી હજ 2018માં જવા માંગતા લોકોએ તા. 7 ડીસે. સુધીમાં સાંજે 4 થી રાત્રિના 10 દરમિયાન ફોર્મ ભરવાના રહેશે. આથી ઓનલાઈન ફોર્મ ભરવા તથા વધુ વિગત મેળવવા માટે મોહમદ આઈ મોતીવાલા, કિડ્સ વર્લ્ડ સ્કૂલ, વજીર મસ્જિદની સામે, રણજીત રોડનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...