તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરવાડ સમાજના છાત્રોનો સન્માન સમારોહ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરવાડ સમાજના છાત્રોનો સન્માન સમારોહ

જામનગર | સમસ્તજામનગર જિલ્લા ભરવાડ સમાજના છાત્રોનો સન્માન સમારોહ તથા સમાજના સરકારી કર્મચારીઓનો સન્માન સમારોહ આગામી દિવસોમાં યોજાનાર હોય વર્ષ-2017માં ધો.10,12,સ્નાતક,અનુસ્નાતક અને ઉચ્ચ અભ્યાસમાં ફાઇનલ ડીગ્રી મેળવેલા માર્કશીટની નકલ અને રાજયકક્ષાના રમતવીરોના પ્રમાણપત્રો તા.20/7 સુધીમાં ભરવાડ બોર્ડીંગ, નવાગામધેડ ખાતે મોકલી આપવી.

અન્ય સમાચારો પણ છે...