• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | શહેરમાંવીવીત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ, રણછોડદાસ બાપુ હોસ્પિટલ અને ગુલાબકુંવરબા

જામનગર | શહેરમાંવીવીત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ, રણછોડદાસ બાપુ હોસ્પિટલ અને ગુલાબકુંવરબા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | શહેરમાંવીવીત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ, રણછોડદાસ બાપુ હોસ્પિટલ અને ગુલાબકુંવરબા આયર્વેદ ચિકિત્સાલય દ્રારા તા.4/8 ના જલારામ મંદિર, હાપા, તા.11/8ના રેડક્રોસભવન, નેશનલ હાઇસ્કુલ, તા.18/8ના ગીતા વિધાલય, કાશી વિશ્વનાથ મંદિર, તા.20/8ના શ્રીમાળી બ્રાહ્મણ સામવેદી જ્ઞાતિની વાડી,પંચેશ્વર ટાવર પાસે,તા25/8ના હરીદ્રા ગણેશ મંદિર,જામનગર-કાલાવડ રોડ ખાતે આંખના મોતિયાના વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આંખના મોતિયાનો વિનામૂલ્યે કેમ્પનું આયોજન

અન્ય સમાચારો પણ છે...