• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • રંગમતી નાગમતીના કિનારે જામરાવળે વસાવેલા જામનગર શહેરના શ્રાવણ સુદ સાતમને રવિવારના

રંગમતી-નાગમતીના કિનારે જામરાવળે વસાવેલા જામનગર શહેરના શ્રાવણ સુદ સાતમને રવિવારના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રંગમતી-નાગમતીના કિનારે જામરાવળે વસાવેલા જામનગર શહેરના શ્રાવણ સુદ સાતમને રવિવારના 478 મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે દરબારગઢ પાસે દિલાવર સાયકલ સ્ટોર્સમાં આવેલી રાજાશાહી સમયની ખાંભીનું રાજપુત સમાજના ધારાસભ્ય હકુભા જાડેજા,આદિત્યસિંહ જાડેજા સહીતના આગેવાનો તથા મેયર પ્રતિભાબેન કનખરા,ધારાસભ્ય વસુબેન ત્રિવેદી અને ભાજપના અગ્રણીઓએ પૂજન કર્યું હતું.આ પ્રસંગે મનપા દ્રાર તળાવની પાળે વિવિધ પ્રતિમાઓને ફુલહાર કરવામાં આવ્યા હતાં. તસવીર- હિરેન હિરપરા

જામનગરના 478મા હેપી બર્થ ડેની ઉજવણી…

અન્ય સમાચારો પણ છે...