ચોરબેડીમાં પિસ્તોલ સાથે 1ની ધરપકડ કરવામાં આવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરજિલ્લાએસઓજીની માહિતી મળી હતી કે લાલપુર તાલુકાના ચોરબેડી ગામમાં રહેતો એક શખ્સ તેની પાસે ગેરકાયદે હથિયાર રાખી નિકડવાનો છે જેના આધારે એસોજીનું ટુકડી દ્વારા ચોરબેડી ગામની સિમમાં વોચ ગોઠવવામાં આવી હતી અને શખ્સ નીકળતા તેને પકડી પાડવામાં આવ્યો હતો અને તલાશી લેતા તેની પાસેથી જામગરી બનાવટની દેશી બંધુક મળી આવી હતી આથી એસઓજીએ તેની ધરપકડ કરી અને લાલપુર પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોધાવ્યો હતો.

માહિતી મુજબ લાલપુરના ચોરબેડી ગામમાં રહેતો આમદ ઈસ્માઈલ સમા નામનો શખ્સ તેની પાસે ગેરકાયદેસર હથિયાર રાખી નિકળવાનો છેે. એસોજીની ટુકડી દ્વારા ચોરબેડી ગામની સિમમાં વોચ ગોઠવાઇ હતી અને શખ્સ નીકળતા તેને પકડી પાડવામાં આવ્યો હતો અને તલાશી લેતા તેની પાસેથી જામગરી બનાવટની દેશી બંધુક મળી આવી હતી આથી એસઓજીએ તેની ધરપકડ કરી અને લાલપુર પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ગુનો નોધાવ્યો હતો.

આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો

પૂર્વ બાતમીના આધારે કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...