ગુડ ન્યૂઝ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુડ ન્યૂઝ

જામનગરના ટ્રસ્ટ દ્વારા 200 ધાબળાનું વિતરણ કરાયું

જામનગર | જામનગરમાંપંડિત બાબાદીન રામ આધાર શર્મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 2૦૦૦ જરૃરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગરમાં એસ.બી. શર્મા વર્લ્ડ સ્કૂલ-જૈન દેરાસરની સામે, મેહુલનગર ૮૦ ફૂટ મેઈન રોડ પર પ. બાબાદિન રામ આધાર શર્મા ચેરીટેબલ ટ્રસ્ટ અને એસ.બી. શર્મા ગ્રુપ ઓફ એજયુ. દ્વારા જરૂરીતમંદ લોકોને બે હજાર ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ચીમનભાઈ શાપરિયા કૃષિ-ઉર્જામંત્રી, મેયર પ્રતિભાબેન કનખરા, શાળાના મેનેજીંગ ટ્રસ્ટી શિવસાગર બી. શર્મા, શાળાના એજ્યુકેશન ડાયરેકટર હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...