તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર |ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજ જામનગર દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજના

જામનગર |ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજ જામનગર દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજ જામનગર દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજના બાળકો માટે ડાન્સની સ્પર્ધા તા. 18 ડિસે.ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે બાળકની ઉંમર 5 થી 15 વર્ષની રહેશે તેમજ કાર્યક્રમમાં 60 બાળકોની મર્યાદા રાખવામાં આવી છે તો વહેલા તે પહેલાના ધોરણે ફાેર્મ ભરવામાં આવશે જેની વધુ વિગત માટે મનાેજભાઇ જોશીનો સંપર્ક સાંજે 6 થી 8 દરમિયાન કરવાનું યાદીમાં જણાવાયું છે.

સમસ્ત બ્રહ્મ સમાજના બાળકો માટે ડાન્સની સ્પર્ધાનું આયોજન

અન્ય સમાચારો પણ છે...