તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર |રંગુનવાલા ટ્રસ્ટ દ્વારા તા. 1ને ગુરૂવારના સવારના 9 દરમિયાન

જામનગર |રંગુનવાલા ટ્રસ્ટ દ્વારા તા. 1ને ગુરૂવારના સવારના 9 દરમિયાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |રંગુનવાલા ટ્રસ્ટ દ્વારા તા. 1ને ગુરૂવારના સવારના 9 દરમિયાન આંખનો 120મો વિના મુલ્યે કેમ્પ ગૌ સેવા સમાજ જામનગરના સહયોગી દાતા મુકેશભાઇ સી. પંડયા તથા રંગુનવાલા ટ્રસ્ટ, રણછોડદાસબાપુ આશ્રમ-રાજકોટ તથા જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી જામનગરના સહયોગથી રાખવામાં આવ્યો છે. અા કેમ્પમાં દર્દીઓને ચેક કરી યોગ્ય દવા-ટીપા આપવામાં આવશે તેમજ મોતિયાના દર્દીઓને રાજકોટ આશ્રમ હોસ્પિટલમાં બસમા લઇ જવામાં આવશે તથા રહેવાની તથા જમવાની વ્યસ્થા કરવામાં આવશે. તો કેમ્પનો લાભ લેવા આયોજકની યાદીમાં જણાવાયું છે.

જામનગર શહેરમાં રંગુનવાલા ટ્રસ્ટ દ્વારા આંખનો વિનામૂલ્યે કેમ્પ

અન્ય સમાચારો પણ છે...