તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર |જામનગર ખંભાળિયાહાઇવે પર સરમતના પાટિયા પાસે આવેલ ચારણનેસ, હનુમાન મંદિરમાં

જામનગર |જામનગર-ખંભાળિયાહાઇવે પર સરમતના પાટિયા પાસે આવેલ ચારણનેસ, હનુમાન મંદિરમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |જામનગર-ખંભાળિયાહાઇવે પર સરમતના પાટિયા પાસે આવેલ ચારણનેસ, હનુમાન મંદિરમાં આગામી તા. 6 ને મંગળવારે પીઠ આઇ મંદિરમે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે 5 વાગ્યે ધ્વજારોહણ, 7 વાગ્યે મહાપ્રસાદી તથા રાત્રે 9 વાગ્યે સંતવાણી રાખવામાં આવી છે. જેમાં દેવરાજભાઇ ગઢવી, ભરતદાન ગઢવી, કિશોરભાઇ વાઘેલા, હરીભાઇ ગઢવી દ્વારા ભજન રસ પીરસવામાં આવશે. કાર્યક્રમમાં ભૂઇમાં જીવીબેન, ભૂવા મેધાભાઇ, કાનાભાઇ હાજરી આપશે. પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગઢવી સમાજના અગ્રણી રામ નાથા ગઢવી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે તો કાર્યક્રમનો લાભ લેવા આયોજકાની યાદીમાં જણાવાયું છે.

સરમતના પીઠડ આઇ મંદિરે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે

અન્ય સમાચારો પણ છે...