તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ગુજરાતમાં ભાજપની જીતનો સીલસીલો યથાવત રહયો હતો જેમાં તાલુકા પંચાયત

ગુજરાતમાં ભાજપની જીતનો સીલસીલો યથાવત રહયો હતો જેમાં તાલુકા પંચાયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાં ભાજપની જીતનો સીલસીલો યથાવત રહયો હતો જેમાં તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજયની જીત થતાં જામનગર શહેરના ભાજપના કાર્યકરોએ ફટાકડા ફાેડીને જીતને વધાવી હતી. જેમાં ભાજપના કાર્યકરો દ્વારા એકબીજાના મોં મીઠા કરાવવામાં આવ્યા હતાં. હાલ નોટબંધીની ઝુઁબેશમાં જે બહોળા પ્રમાણમાં ગુજરાતભરમાં પ્રતિસાદ સાંપડયો છે અને એવું લાગતું હતું કે, નોટબંધીના કારણે આવનાર વિધાનસભાની ચુંટણીમાં ભાજપને હારનો સ્વાદ ચાખવો પડશે પરંતુ જાણે સમગ્ર પ્રજાએ નાેટબંધીનાે નિર્ણય સ્વીકાર્યો હોય અને સ્થાનિક સ્વરાજયની પેટા ચુંટણીમાં લોકોએ ભાજપ તરફ પુરજોશમાં ઝોંક દેખાડયો હતો. તસવીર- હિરેન હિરપરા

જામનગરમાં ભાજપના વિજયના વધામણા કરવામાં આવ્યા

અન્ય સમાચારો પણ છે...