તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોબાઇલ શોપ બરાબર ચાલતા યુવાનનો આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમોટી ખાવડીમાં આવેલી પંચાયતની કચેરી પાસે ગાડુકા ગામના દિગ્વિજયસિંહ ચુડાસમા નામના યુવાને દોઢેક વર્ષ પહેલાં રાજ ખોડલ નામની મોબાઈલ શોપ શરૂ કરી હતી. દુકાન બરાબર ચાલતી હોય આર્થિક ભીંસમાં આવી ગયા હતા જેના કારણે અત્યંત ગુમસુમ રહેતા દિગ્વિજયસિંહએ સોમવારે સવારે દુકાન ખોલ્યા પછી દુકાનમાં ફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ થતાં સારવાર માટે ખસેડાયા હતા. જયાં મેઘપરના પોલીસ સ્ટાફે સુખદેવસિંહનું નિવેદન નોંધ્યું હતું. જ્યારે સારવાર મળે તે પહેલાં મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...