તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર| પડાણાપાટિયા પાસે શિવપરા વિસ્તારમાં રહેતાં એક પરિવારની પુત્રી દિવસ

જામનગર| પડાણાપાટિયા પાસે શિવપરા વિસ્તારમાં રહેતાં એક પરિવારની પુત્રી દિવસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર| પડાણાપાટિયા પાસે શિવપરા વિસ્તારમાં રહેતાં એક પરિવારની પુત્રી દિવસ પહેલાં ઘરેથી ચાલી ગઈ હોય તે વાતનું લાગી આવતાં તેણીની માતાએ ફાંસો ખાઈ આયખું ટૂંકાવી દીધું હતું. જામનગર તાલુકાના પડાણા પાટિયા પાસે આવેલા શિવપરા વિસ્તારમાં રહેતાં કમલાબહેન ડાયાભાઈ બોચીયા નામના મહિલાની કસ્તૂરબેન નામની પુત્રી દિવસ પહેલાં ઘરેથી ચાલી ગઈ હોય તે અંગે લાગી આવતાં કમલાબેને ફાંસો ખાઈ લીધો હતો.

પુત્રીના વિયોગમાં માતાએ આપઘાત કરી લેતા અરેરાટી

અન્ય સમાચારો પણ છે...