• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • કલ્યાણપુરની પરિણીતાએ ઝેરી દવા પીતાં ગંભીર હાલતમાં દાખલ કરાઇ

કલ્યાણપુરની પરિણીતાએ ઝેરી દવા પીતાં ગંભીર હાલતમાં દાખલ કરાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલ્યાણપુર :કલ્યાણપુર તાલુકાના રણજીતપુરમાં રહેતા મોંધીબેન ભીમશીભાઇ કંડોરીયા નામના 35 વર્ષના આહિર પરિણીતાએ કોઇ અગમ્યકારણોસર ઝેરી દવા પી લેતા તેણીને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવ અંગે પરિણીતાના સંબંધી ભીમશીભાઇ નથુભાઇ આહિરે પોલીસને જાણ કરી છે. પોલીસે જરૂરી નિવેદનો નોંધવાની કાર્યવાહી તેમજ પરિણીતાના માતા-પિતાની પણ પુછપરછ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...