• Gujarati News
  • શહેરમાંથી વધુ એક બાઇકની ઉઠાંતરી

શહેરમાંથી વધુ એક બાઇકની ઉઠાંતરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાંવધતી જતી બાઇક ચોરીમાં વધુ એક બાઇક ડીકેવી કોલેજ પાસેથી ચોરાયું, મોમાઇનગરમાં રહેતા દિગ્વિજયસિંહ જાડેજાનું જીજે-10બીબી-5586 નંબરનું બાઇક કોમર્સ કોેેેેલેજની દિવાલ પાસેથી કોઇ ઉપાડીને લઇ ગયંુ હોવાની ફરિયાદ સીટી-બી ડિવિઝનમાં નોંધાવવામાં આવી હતી.હાલ પોલીસે રાબેતા મુજબની ફરિયાદ નેાંધી કાર્યવાહી શરૂ કરી હોવાનું જણાવ્યું હતું.