• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | વર્ષ2017 18 માટે આઈ ખેડૂત પોર્ટલ ખેતીવાડી ખાતાની સહાય

જામનગર | વર્ષ2017-18 માટે આઈ ખેડૂત પોર્ટલ ખેતીવાડી ખાતાની સહાય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | વર્ષ2017-18 માટે આઈ ખેડૂત પોર્ટલ ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓમાં ક્લીનર કમ ગ્રેડર, ગ્રાઉન્ડનટ ડીગર, ચાફ કટર, ટ્રેક્ટર-પાવર ટીલર સંચાલિત, ઝીરોટીલ સીડ કમ ફર્ટિલાઇઝર પ્લાન્ટર, તાડપત્રી, પ્રોસેસિંગ યુનિટ, ફર્ટીલાઈઝર બ્રોડકાસ્ટર, ફરો ઓપનર, બ્રશ કટર, મલ્ટીક્રોપ પ્લાન્ટર, રેઇઝડ બેડ પ્લાન્ટર, રેઝ ફરો પ્લાન્ટર, રીઝર, રોટરી પાવર ટીલર (સેલ્ફપ્રોપેલ્ડ), વિનોઈંગ ફેન, સબ સોઈલર, હેન્ડ ટુલ્સ કીટ, પાક સરક્ષણ સાધનો(પાવર સંચાલિત), ખુલ્લી પાઈપલાઈન, અને સ્લેષર ઘટકો માટે 22 જુલાઇ સુધી ખુલ્લું મુકવામાં આવશે.

ખેતીવાડી સહાય યોજનાનો લાભ 22મી જુલાઇ સુધી મળશે

અન્ય સમાચારો પણ છે...