• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરના સુમેર સ્પોર્ટસ કલબમાં જામનગર ડીસ્ટ્રીકટ ટેબલ ટેનીસ એસો. દ્રારા

જામનગરના સુમેર સ્પોર્ટસ કલબમાં જામનગર ડીસ્ટ્રીકટ ટેબલ ટેનીસ એસો. દ્રારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરના સુમેર સ્પોર્ટસ કલબમાં જામનગર ડીસ્ટ્રીકટ ટેબલ ટેનીસ એસો. દ્રારા યોજાયેલી બીજી સ્ટેટ રેકીંગ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટમાં રાજયભરમાંથી 650થી વધુ એન્ટ્રીઓ આવી હતી.બુધવારે ટુર્નામેન્ટમાં સબજુનીયર,જુનીયર,વુમેન્સ,મેન્સ સિંગ્લસના ફાઇનલ મેચ રમાશે.ટુર્નામેન્ટમાં દરેક વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતાં. તસવીર- હિરેન હિરપરા

જામનગરમાં રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ

અન્ય સમાચારો પણ છે...