તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • જામનગર |જિલ્લા મેલેરીયા અધિકારીની યાદીમાં જણાવાયું હતુ કે હાલમા ઋતુજન્ય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર |જિલ્લા મેલેરીયા અધિકારીની યાદીમાં જણાવાયું હતુ કે હાલમા ઋતુજન્ય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર |જિલ્લા મેલેરીયા અધિકારીની યાદીમાં જણાવાયું હતુ કે હાલમા ઋતુજન્ય ફેરફારોને કારણે કયાંક ડેન્ગ્યુ તેમજ મેલેરીયાના કેસોનુ પ્રમાણ વધતુ જોવા મળે છે આથી રોગોથી બચવા આપણે કેટલીક કાળજી લેવાની રહે છે. ડેન્ગ્યુ, ચીકનગુનિયા તથા મેલેરીયાના મચ્છરોની ઉત્પતિ ઘર આસપાસ ભરાઇ રહેલા પાણીના ખાડા ખાબોચીયામા તેમજ ઘરના ખુલ્લા પાણી ભરેલા પાત્રોમા થાય છે. તાવથી બચવા ઘરમા રહેલા પાણી ભરેલા તમામ પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકેલ રાખવા જોઇએ તથા દર ચાર દિવસે ઘસીને પાત્રોને સાફ કરીને સુકવ્યા પછી તે ભરવા જોઇએ.

અમરેલીમાં વાહકજન્ય રોગોથી બચવા તકેદારી રાખવા અપીલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો