તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વાતંત્ર્ય પર્વ અંગેની બેઠક યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી15 ઓગષ્ટના રોજ રાષ્ટ્રીય તહેવાર સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી લાલપુર ખાતે નક્કી કરવામાં આવેલ છે. સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંગેના કાર્યક્રમોનું જરૂરી પુર્વ આયોજન કરવા માટે તા. 15 જુલાઇના રોજ 5 વાગ્યે મામલતદાર કચેરીના સભાખંડમાં લાલપુર ખાતે કલેકટર આર.જે.માકડિયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. બેઠકમાં જિલ્લા કલેકટર આર.જે.માકડિયાએ સંબંધિત વિભાગોને રાષ્ટ્રીય તહેવારની ઉજવણીમાં તેઓ દ્વારા કરવાના થતા કામોની વહેંચણી કરવામાં આવેલ હતી. ઉજવણી સુચારૂ રીતે પાર પાડવા કલેકટરએ સંબંધિત વિભાગોને જરૂરી સલાહ સુચનો પણ કરેલ હતા. બેઠકમાં કલેકટર કેતન ઠક્કર, પ્રાંત અધિકારી કેતન જોષી, નાયબ પોલીસ અધિક્ષક ગ્રામ્ય ઉપાધ્યાય તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો