તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • બેરોજગાર ઉમેદવારો માટે વેબ પોર્ટલનો પ્રારંભ કરાયો જોગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેરોજગાર ઉમેદવારો માટે વેબ પોર્ટલનો પ્રારંભ કરાયો જોગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બેરોજગાર ઉમેદવારો માટે વેબ પોર્ટલનો પ્રારંભ કરાયો જોગ

જામનગર | ગુજરાતસરકારનાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા employment.gujarat.gov.in નામનું વેબ પોર્ટલ શરૂ થયેલ હોય,રોજગાર કચેરીની તમામ કામગીરી જેવી કે,નામ નોંધણી,રીન્યુઅલ,અપડેશન,વગેરે કામગીરી વેબપોર્ટલ પર કરવાની થતી હોવાથી જીલ્લા રોજગાર કચેરી,જામનગર ખાતે નોંધાયેલ બેરોજગાર ઉમેદવારો જોગ જણાવવાનું કે, જે ઉમેદવારોએ મોબાઇલ નંબર તથા Email IDની નોંધ કરાવેલ હોય, તેવા તમામ ઉમેદવારોએ કચેરી ખાતે કામકાજનાં ચાલુ દિવસોએ પોતાનાં નોંધણી કાર્ડમાં તાત્કાલિક રૂબરૂ/ટપાલથી અથવા ઓનલાઇન મોબાઇલ નંબર તથા Email IDની નોંધ સ્વખર્ચે કરાવી લેવા વિનંતી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો