તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | ભારતસરકાર, ગૃહ મંત્રાલય, નવી દિલ્હીની સુચના અનુસાર તમામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર | ભારતસરકાર, ગૃહ મંત્રાલય, નવી દિલ્હીની સુચના અનુસાર તમામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ભારતસરકાર, ગૃહ મંત્રાલય, નવી દિલ્હીની સુચના અનુસાર તમામ હથિયાર પરવાના ધારકોએ પરવાનાની વિગતોની ઓનલાઇન એન્ટ્રી કરાવવી ફરજીયાત છે. જિલ્લામાં નોંધાયેલ હથિયાર પરવાનેદારોએ તા. 31 સુધીમાં પરવાના અંગેની ઓનલાઇન એન્ટ્રી કરાવેલ હોય તેમના લાયસન્સ હવે પછી રીન્યુ કરવામાં આવશે નહિ. ઉપરાંત જે પરવાનેદારોએ તા. 31 માર્ચ સુધીમાં ઓનલાઇન એન્ટ્રી કરાવેલ નથી તેઓએ તેમના પરવાના અન્વયેનું હથિયાર તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.માકડિયાની એક યાદીમાં જણાવાયું છે.

નજીકના પોલીસ સ્ટેશનમાં હથિયાર જમા કરાવવું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો