તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • જામનગર | ચોમાસાનીસીઝન દરમ્યાન જામનગર જીલ્લા ના અમુક ગામોમાં ભરવાડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર | ચોમાસાનીસીઝન દરમ્યાન જામનગર જીલ્લા ના અમુક ગામોમાં ભરવાડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર | ચોમાસાનીસીઝન દરમ્યાન જામનગર જીલ્લા ના અમુક ગામોમાં ભરવાડ ઈયળનો ઉપદ્રવ જોવા મળેલ છે. ઈયળનાં ઉપદ્રવની ફરીયાદ મળેતો સ્થામનીક લેવલે સરપંચ, તલાટીમંત્રી તેમના વિસ્તારના ગ્રામસેવકના માગૅદશૅન હેઠળ ખેતીવાડી વિભાગનાં જણાવ્યાે મુજબ મીથાઇલ પેરીથીયોન ટકાથી ડસ્ટીં કરવુ,કાબૅારીલ-૩૦મીલી ,સાયરન મેથ્રીન-૨૫ મીલી, કલોરોપાયરી ફોસૅ-૫૦મીલી, કારટેપ હાઇડ્રોકલોરાઇડ-૧૦ ગ્રામઆમાંથી કોઇપણ એક જંતુનાશક દવનો છંટકાવ કરાવી ઈયળનો નાશ કરવો. ઈયળ લોકોનાં આરોગ્યરને હાનીકારક નથી.તેનાથી કોઇ રોગચાળો ફેલાતો નથી.ગ્રામ્યવ કક્ષાએ ગ્રામસેવકનાં માગૅદશૅન હેઠળ ગ્રામ પંચાયત/જનભાગીદારીથી ગ્રામ્યળ આરોગ્ય. સંજીવની સમિતિના ઉપલબ્ધા ફંડ માંથી જરૂરી દવાઓ લઇ છંટકાવ કરી ઈયળના ઉપદ્રવને અટકાવવો.

મીલીપેડ ભરવાડ જીવાતના નિકાલ કરવા અંગે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો