તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • દેશની પ્રથમ એવી જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને A++ ગ્રેડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશની પ્રથમ એવી જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને A++ ગ્રેડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વનીસૌ પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીનું એકેડેમીક એન્ડ એડમીનીસ્ટ્રીવ ઓડીટ દ્વારા મુલ્યાંકન થયું હતું જેમાં A++ (એપ્લસ પ્લસ) ગ્રેડ મળ્યો છે જેના કારણે યુનિવર્સિટીની પ્રતિષ્ઠામાં વધારો થયો છે. ગુજરાત આયુર્વેદ યુનિ. જામનગર ખાતે નેક ટીમ આવી તે પૂર્વે એકેડેમિક એન્ડ એડમિનિસ્ટ્રીવ ઓડિટ (એઅેએ) દ્વારા મુલ્યાંકન કરવામાં આવ્યું હતું દરેક યુનિવર્સિટી નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિશન કાઉન્સિલની મુલાકાત પૂર્વ યુનિ.ની સ્થિતિ જાણવા મોક નેકનું આયોજન કરવામાં આવતું હોય છે જે અનુસંધાને ગુજરાત આયુર્વેદ અધ્યક્ષતા હેઠળમાં કુલ 6 સભ્યોની ટીમ દ્વારા એકેડેમિક એન્ડ એડમિનિસ્ટ્રીવ ઓડિટ દ્વારા મોક નેક યેાજાઇ હતી જેમાં ગુજરાત આયુર્વેદ યુનિ. જામનગરે પ્લસ પ્લસ ગ્રેડ મેળવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો