તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર જિલ્લાના 46 નાયબ મામલતદારોની સાગમટે બદલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરિજલ્લા મહેસુલ વિભાગમાં એક સાથે 46 નાયબ મામલતદારોની સાગમટે બદલીઓના હુકમ િજલ્લા કલેકટર આર.જે. માંકડીયાએ કર્યા છે ખાસ કરીને જિલ્લા કક્ષાએથી કર્મચારીઓને તાલુકા કક્ષાએ મુકાયા છે અને તાલુકાઓમાંથી અમુકને િજલ્લા કક્ષાએ લેવામાં આવ્યા છે આવી બદલીઓ લાંબા સમય બાદ હાથ ધરવામાં આવી છે. જેની અનેક પ્રકારે સમીક્ષાઓ થઇ રહી છે.

બદલીઓમાં કુમારી બી.કે. શનિશ્ચરાને ધ્રોલ મધ્યાહન ભોજનમાં, એચ.એમ. ઘેટીયાને પ્રાંત લાલપુરમાં, શ્રીમતી ડી.કે. જગડને પ્રાંત લાલપુર કચેરીમાં, એન.એમ. પટેલને ધ્રોલ પ્રાંત કચેરીમાં, પી.એન. દવેને ધ્રોલ મામલતદાર કચેરીમાં, એન.પી. બુચને જોડિયા મામલતદાર કચેરીમાં, બી.ટી. સવસાણીને જામજાેધપુર મામલતદાર કચેરીમાં, જે.એસ. મહેતાને ધ્રોલ મામલતદાર કચેરીમાં, ડી.જી. લુકકાને કાલાવડ મામલતદાર કચેરીમાં, જે.એચ. આચાર્યને જામજાેધપુર મામલતદાર કચેરીમાં, જે.એચ. વસોયાને જોડિયા મામલતદાર કચેરીમાં, એસ.એસ. મહેતાને જોડિયા મામલતદાર કચેરીમાં, જે.એમ. ઓઝાને ડિઝાસ્ટર નાયબ મામલતદારમાં, કુમારી જે.જી. પરમારને કાલાવડ મામલતદાર કચેરીમાં, વી.બી. ધ્રુવને જામનગર ગ્રામ્ય મામલતદાર કચેરીમાં, કે.જી. લુકકાને જોડિયા મામલતદાર કચેરીમાં, જી.આર. ડાભીને જામજોધપુર મામલતદાર કચેરીમાં, વાય.આર. છત્રાલાને પુરવઠાના હેડ કલાર્કમાં, એચ.ડી. જોષીને કાલાવડ મામલતદાર કચેરીમાં, એમ.જે. ચાવડાને લાલપુર મામલતદાર કચેરીમાં, જી.પી. ભાયાણીને લાલપુર મામલતદાર કચેરીમાં, જે.આર. હીરપરાને કાલાવડ મામલતદાર કચેરીમાં, વાય.પી. રાયઠઠ્ઠાને જોડિયા મામલતદાર કચેરીમાં, જી.એન. મારૂને ચુંટણી શાખામાં, એ.એમ. ત્રિવેદીને કલેકટર કચેરીમાં, સહિતના મામલતદારને જામનગર શહેર મામલતદાર કચેરીમાં મુકવામાં આવ્યા છે.

જિલ્લાકક્ષાએથી મામલતદારોને તાલુકા કક્ષાએ મુકાયા

લાંબા સમય બાદ ફેરબદલીઓ હાથ ધરવામાં અાવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો