તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ખંભાળિયા | સુરજકરાડીમાંરહેતા તુલસીદાસ બાબુલાલ દતાણીના પત્નિ સોનલબેન (ઉ.વ.49)ને છેલ્લા

ખંભાળિયા | સુરજકરાડીમાંરહેતા તુલસીદાસ બાબુલાલ દતાણીના પત્નિ સોનલબેન (ઉ.વ.49)ને છેલ્લા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા | સુરજકરાડીમાંરહેતા તુલસીદાસ બાબુલાલ દતાણીના પત્નિ સોનલબેન (ઉ.વ.49)ને છેલ્લા પાંચેક વર્ષથી માનસિક બિમારીની દવા ચાલુ હોય તે દરમિયાન સોનલબેન પોતાના હાથે શરીર પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી લેતાં તેણીને ગંભીર હાલતમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં જયાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું.

બીમારીથી કંટાળી સુરજકરાડીના મહિલાએ જિંદગી ટૂંકાવી

અન્ય સમાચારો પણ છે...