તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર |વિદ્યાતેજક મંડળ સંચાલિત કુમાર મંદિર વિદ્યાર્થીઓને અભ્યાસ કીટ શાળાના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર |વિદ્યાતેજક મંડળ સંચાલિત કુમાર મંદિર વિદ્યાર્થીઓને અભ્યાસ કીટ શાળાના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |વિદ્યાતેજક મંડળ સંચાલિત કુમાર મંદિર વિદ્યાર્થીઓને અભ્યાસ કીટ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી હતી શાળાનું બિલ્ડીંગ, સ્વચ્છતા, શિસ્ત અને શૈક્ષણિક બાબતોની અા તકે ખાસ નોંધ લેવાઇ હતી. પ્રસંગે શાળાના પ્રિન્સીપાલ ગંગાબેન પંડયાએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ભૂતપૂર્વ વિદ્યાર્થી ટીમને તથા શાળાનાં સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતાં આભારવિધી દિનાબહેને કરી હતી.

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં અભ્યાસ કિટ આપવામાં આવી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો