તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાણવડની વધુ એક અપરિણીત યુવતી ગુમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરઅને દેવભૂમિ દ્વારકા િજલ્લામાંથી ગુમ થવાના બનાવો તાજેતરમાં વધ્યા છે. જેમાં ભાણવડ તાલુકાના ખારાવાડ વિસ્તારમાં રહેતા સતવારા નારણભાઇ માંડણભાઇ રાઠોડની 23 વર્ષની પુત્રી જાગૃતિબેન સોમવાર તા. 18મીના રોજ સવારથી પોતાના ઘરે કોઇને કંઇ કહયા વગર ચાલી ગઇ હોવાની જાણ યુવતિના પિતાએ ભાણવડ પોલીસને કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો