તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરવાડ સમાજમાં વ્યકિત વિશેષ અને સરસ્વતી સન્માન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરવાડ સમાજમાં વ્યકિત વિશેષ અને સરસ્વતી સન્માન

જામનગર | જામનગરિજલ્લા ભરવાડ સમાજ દ્વારા આગામી તા. 30ને શનીવારના રોજ બપોરે 3 વાગ્યે ધન્વંતરી હોલ, આયુર્વેદિક કેમ્પસ, ડીકેવી કોલેજ પાસ જામનગર ખાતે વિશેષ સન્માન સમારોહનું આયોજન થયું છે. જેમાં ભરવાડ સમાજના રત્નો એવા ડો. વિનુભાઇ આર. ટોલીયા, રાજેનભાઇ સુસરા તથા રધુભાઇ આજરાનું આગવું સન્માન તથા વર્ષ 2015-16માં સફળતા મેળવેલા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તેમજ શ્રી મચ્છુ માતા દેવસ્થાન સમિતિ દ્વારા આયોજીત ત્રુતિય સમુહ લગ્ન હરીપરમાં પ્રભુતામાં પગલા માંડેલા કન્યાઓનું સાતફેરા સમુહ લગ્ન સહાયના ચેકનું વિતરણ એવા ત્રિવીધ કાર્યક્રમનું આયેાજન ગોરધનભાઇ સરસીયાના અધ્યક્ષ સ્થાને થયું હતું વિશિષ્ટ કાર્યક્રમનું દિપ પ્રાગટય પુ. ધનશ્યામપુરીજી ગુરૂ શિવપુરીજી મહારાજ તથા પુ. રઘુબાપા રાજાબાપાના હસ્તે રાખવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો