તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જોડિયા તાલુકાનું ખીરી ગામ 100 ટકા શૌચાલય યુકત બન્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોડિયા તાલુકાનું ખીરી ગામ 100 ટકા શૌચાલય યુકત બન્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોડિયા તાલુકાનું ખીરી ગામ 100 ટકા શૌચાલય યુકત બન્યું

જામનગર | જામનગરિજલ્લાના જોડિયા તાલુકાના ખીરી ગામે જામનગર િજલ્લા પંચાયતના િજલ્લા વિકાસ અધિકારી એમ.એ. પંડયા, િજલ્લા ગ્રામ વિકાસ એજન્સી જામનગરના નિયામક અધિકારીઓની ટીમ તથા ગામના સરપંચ બાપાલાલ જાડેજા સાથે 100 ટકા શૌચાલય યુકત ગામની મુલાકાત લેવામાં આવી હતી તેમજ ખીરી ગામના ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ અને સ્વચ્છતા લક્ષી જાગૃતિ લાવવા સમજણ આપવામાં આવી હતી ગામને 100 ટકા શૌચાલય યુકત ગામ બનાવવા માટે લોકોનું સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો