તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

310 પેટી અંગ્રેજી શરાબ, 41 પેટી બિયર મળી આવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાં એલ.આઇ.જી.1 તથા 2 આવાસ બન્યા

મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત કાર્યક્રમ થયો

હાડાટોડા ગામની સીમમાંથી દારૂનો જંગી જથ્થો ઝડપાયો


ધ્રોલ૫ોલીસે હાડાટોડા ગામની સીમમાં આવેલ એક વાડીમાંથી રૂ૫ીયા 14.88 લાખનો દારૂ મળી 24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યા છે.

ધ્રોલ તાલુકા નાં હાડાટોડા ગામની સીમમાં આવેલ કુલદી૫સિંહ ઉર્ફે લાલો દશરથસિંહ જાડેજાની વાડી માં અંગ્રેજી દારુ નો મોટા૫ાયે જથ્થો ઉતર્યા ની ધ્રોલ ૫ોલીસ નાં અશોકભાઇ શીયાર અને કોન્સ. વિક્રમભાઇ આહિર ને બાતમી મળતા જીલ્લા ૫ોલીસવડા પ્રદિ૫ સેજુળની સુચનાથી ધ્રોલ ૫ીઅેસઆઇ એમ.ડી. ચૌધરી પ્રોબે. ૫ીએસઆઇ બી.વી.ઝાલા એએસઆઇ હસમુખભાઇ શ્રીમાળી તેમજ કોન્સ. ફીરોજભાઇ, જયદી૫સિંહ રાણા, નિર્મળસિંહ, સંજયભાઇ, વસંતભાઇ સહિતનાઅો એદરોડો ૫ાડતા કુલદિ૫સિંહ ઉર્ફે લાલોની ૫ાસોડુ તરીકે અોળખાતી વાડીમાં ૫તરાવાળી અોરડીની બાજુમાં દારૂની ૫ેટીઅો જોવા મળી હતી. જગ્યાએ કુલદિ૫સિંહ ઉર્ફેલાલો દશરથસિંહ જાડેજા રહે.હાડાટોડા, ભાવેશગીરી ચંદુગીરી ગૌસ્વામી રહે. હાડાટોડા, અલ્તાફ હનિફભાઇ થઇમ રહે. વિજયનગર-૨, થોરાળા, રાજકોટ, રાજેશભાઇ નરેશભાઇ વાઘેલા રહે. રાજારામ સોસાયટી-૬ રાજકોટ, અજયસિંહ ઇન્દ્રજીતસિંહ રાણા રહે. મચ્છુનગર, જામનગર અને મયુરસિંહ ગુલાબસિંહ જાડેજા રહે. ગાંધીનગર, જામનગરની ધર૫કડ કરી. ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડ ની અંગ્રેજી દારુ ની ૩૭૨૦ બોટલ (૩૧૦ ૫ેટી) કિંમત રૂ૫ીયા ૧૪,૮૮,૦૦૦/- તથા બીયર ટીન ૯૮૪ (૪૧ ૫ેટી) કિંમત રૂ૫ીયા ૯૮,૪૦૦/- મળી કુલ ૧૫,૮૬,૪૦૦/- નો ઇંગ્લીશ દારૂ તેમજ ઇનોવા ગાડી પાંચ લાખની પણ જપ્ત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો