તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરસાદની આગાહી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરસાદની આગાહી

હવામાનવિભાગ અમદાવાદ તરફથી મળેલા મેસેજ અનુસાર ગુજરાત રાજયના જિલ્લાઓમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા િજલ્લાના કેટલાક સ્થળોએ ભારેથી અતીભારે વરસાદ થવાની શક્યતા છે તેમજ તા. 22 સુધી કેટલાક સ્થળોએ ગજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. તો બાબતે તકેદારીના તમામ પગલા લેવા અને સંલગ્ન કોઇ બનાવ બનવા પામે તો તેની તાત્કાલિક જાણ જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમને ફોન, ફેક્સથી કરવા કલેકટર આર.જે.માકડિયાની એક યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો